BA SEM- III HOME SCIENCE CC-304 KIDS APPAREL UNIT-1 MCQs 1) બાળકોનેકેવા વસ્ત્રો પહરવા ે જોઈએ? (અ) અતિશય તગં (બ) અતિ ખલ્ુલા (ક) યોગ્ય સાઈઝના (ડ) કોઈ પણ વસ્ત્ર 2) રમત ગમતની પ્રવતિૃ માંકેવા વસ્ત્રો પહરવા ે જોઈએ? (અ) મોટા વસ્ત્રો (બ) નાના વસ્ત્રો (ક) ફીટીંગવાળા વસ્ત્રો (ડ) પ્રવત્તિૃ અનસારના ુ વસ્ત્રો ૩) નાજુક બાળકોનેકેવા વસ્ત્રો શોભેછે? (અ) ફીટીંગવાળા (બ) ટંકા ૂ વસ્ત્રો (ક) મોટી ડીઝાઇનવાળા (ડ) કોઈ પણ વસ્ત્ર 4) મેદસ્વી બાળકો માટેકેવા વસ્ત્ર પસદં કરવા જોઈએ? (અ) ડીઝાઇનવાળા (બ) પેટર્નવાળા (ક) હોઝીયરી મટીરીયલના (ડ) સિન્થટેીક 5) કેવા પ્રકારના વસ્ત્ર પહરવાથી ે બાળકોનેઆનદની ં લાગણી થાય છે? (અ) આધનિુ ક ફેશનના વસ્ત્રો (બ) ડીઝાઇનવાળા વસ્ત્રો (ક) ફીટીંગવાળા વસ્ત્રો (ડ) પોતાની પસગીના ં વસ્ત્રો 6) મનગમતા વસ્ત્ર ન મળવાથી બાળક કેવા પ્રકારનો ભાવ વ્યક્ત કરેછે? (અ) દુઃખી થાય (બ) નિરાશ થાય (ક) વિરોધ વ્યક્ત કરે (ડ) લઘતા ુ ગ્રથી ં અનભવુ ે 7) સદરું પોશાકથી બાળકના માનસ પર કેવી અસર થાય છે? (અ) આનદિં ત બને (બ) અનકુુળ બને (ક) આત્મવિશ્...
Popular posts from this blog
HEMCHANDRACHARYA NORTH GUJARAT UNIVERSITY, PATAN B.A. SEM- 1 HOMESCIENCE PROGRAMME Core Elective 101 Family Resource Management- 1 3 Teaching + 1 Practical= 5 hours Credit Dr. Dharti H. Gajjar અભ્યાસક્રમના હેતુઓ: v હોમમેનેજમેન્ટનો અર્થ મેનેજમેન્ટના સંદર્ભમાં સમજવો અને તેના મૂળભૂત ખ્યાલો વિષે ની સમજણ મેળવવી v વ્યક્તિગત અને કૌટુંબિક હેતુઓને હાસલ કરવા માટે કૌટુંબિક સાધન-સંપતિનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો અભ્યાસક્રમ: UNIT-1 ચેપ્ટર -૧: પારિવારિક સાધન-સંપતિનો અર્થ ઘરના સંદર્ભમાં ચેપ્ટર -૨ : વ્યવસ્થાપન ની વ્યાખ્યા ચેપ્ટર - ૩ : પારિવારિક વ્યવસ્થાના હેતુઓં ચેપ્ટર - ૪ : પારિવારિક વ્યવસ્થાને સુધારતા આવતી અડચણો UNIT-2 વ્યવસ્થાના પ્રેરકબળો ચેપ્ટર -૧: મુલ્યો-વ્યાખ્યા , અર્થ, અને મહત્વ ચેપ્ટર -2: ધ્યેય- વ્યાખ્યા , પ્રકારો અને લાક્ષણિકતાઓ ચેપ્ટર -3: ધોરણો: વ્યાખ્યા , અને વર્ગીકરણ UNIT- ૩ ગૃહવ્યવસ્થાપનના પગથીયા ચેપ્ટર -૧: આયોજન -વ્યાખ્યા , અને તેના પગથીયાંઓ ચેપ્ટર -2: નિયંત્રણ - વ્યાખ્યા , મહત્વ...

University paper link 2019 of CC-305 Family Dyamics
ReplyDeletehttps://drive.google.com/file/d/1y1WCIagzIUWehdhT7JHsB43Q4lH8OVU8/view?usp=sharing