HEMCHANDRACHARYA NORTH GUJARAT UNIVERSITY, PATAN
B.A. SEM-1 HOMESCIENCE PROGRAMME
Core Elective 101
Family Resource Management-1
3 Teaching + 1 Practical= 5 hours Credit
Dr. Dharti
H. Gajjar
અભ્યાસક્રમના હેતુઓ:
v હોમમેનેજમેન્ટનો અર્થ મેનેજમેન્ટના સંદર્ભમાં સમજવો અને તેના મૂળભૂત ખ્યાલો વિષે ની સમજણ મેળવવી
v વ્યક્તિગત અને કૌટુંબિક હેતુઓને હાસલ કરવા માટે કૌટુંબિક સાધન-સંપતિનો કરકસર
પૂર્વક ઉપયોગ કરવો
અભ્યાસક્રમ:
UNIT-1
ચેપ્ટર -૧: પારિવારિક સાધન-સંપતિનો અર્થ ઘરના સંદર્ભમાં
ચેપ્ટર -૨ : વ્યવસ્થાપન ની વ્યાખ્યા
ચેપ્ટર -૩ :
પારિવારિક વ્યવસ્થાના હેતુઓં
ચેપ્ટર -૪ : પારિવારિક વ્યવસ્થાને સુધારતા આવતી અડચણો
UNIT-2 વ્યવસ્થાના પ્રેરકબળો
ચેપ્ટર -૧: મુલ્યો-વ્યાખ્યા, અર્થ, અને મહત્વ
ચેપ્ટર -2: ધ્યેય- વ્યાખ્યા, પ્રકારો અને લાક્ષણિકતાઓ
ચેપ્ટર -3: ધોરણો: વ્યાખ્યા, અને વર્ગીકરણ
UNIT-૩ ગૃહવ્યવસ્થાપનના પગથીયા
ચેપ્ટર -૧: આયોજન -વ્યાખ્યા,અને તેના પગથીયાંઓ
ચેપ્ટર -2: નિયંત્રણ - વ્યાખ્યા, મહત્વ અને પગથીયાંઓ
ચેપ્ટર -3: મૂલ્યાંકન: વ્યાખ્યા, પ્રકાર અને ઉદેશો
UNIT-૪ સમય, શક્તિ અને નાણાનું વ્યવસ્થાપન
ચેપ્ટર -૧: સમયની વ્યવસ્થા -વ્યાખ્યા,સમયનું આયોજન, આરામનો સમય અને તીવ્રતા
ચેપ્ટર -2: શક્તિની વ્યવસ્થા -વ્યાખ્યા, અર્થ અને કાર્યનો પ્રકાર
ચેપ્ટર -3: થાક: લક્ષણો અને દુર કરવાના ઉપાયો
ચેપ્ટર -૪: નાણા: પારિવારિક આવકની સંચાલનની પધ્ધતિઓ
પ્રેક્ટીકલ:
૧- કોઇપણ બે પ્રવૃત્તિઓનો પાથ-વે ચાર્ટ બનાવવો
૨- વર્કિંગ વુમન, કોલેજ ગર્લ, અને ગૃહિણીનો ટાઈમ-પ્લાન બનાવવો
૩- ચેક કેવી રીતે લખવો, અને એ.ટી.એમ. માંથી નાંણા કેવી રીતે ઉપાડવા
રેફ્ર્ન્સબુક:
૧-અસરકારક સાધન વ્યવસ્થાપન: ડો. કિરણ રાવલ અને ડો. નેહા શાહ
૨-ગૃહ્વવ્યવસ્થાની ગીતા: ડો. નેહા શાહ
UNIT-1 ટુંકાપ્રશ્નો
પ્રશ્ન:૧ પોતાની ઈચ્છાઓને
આયોજનપૂર્વક પૂર્ણ કરવાની પ્રક્રિયા એટલે -------.
૧) નિર્ણય ૨) ધ્યેય ૩) વ્યવસ્થાપન ૪) મુલ્યો
પ્રશ્ન:૨ વ્યવસ્થાપન એટલે-----સિદ્ધ
કરવા માટે કરવામાં આવતી યોજના
બદ્ધ પ્રક્રિયા.
૧) નિર્ણયો ૨) ધ્યેયો ૩) ધોરણો ૪) મુલ્યો
પ્રશ્ન:૩ વ્યક્તિ દ્વારા
પોતાના ધ્યેય, મુલ્યોને ધ્યાનમાં રાખી----- ઉપયોગ કરવાની પ્રક્રિયાને વ્યવસ્થાપન કહેછે.
૧) નિર્ણયો ૨) ધોરણો ૩) સંશાધનો ૪) પ્રકિયા
પ્રશ્ન:૪ સર્વોતમ ગૃહ-વ્યવસ્થા માટે સાધનોનો ----- પ્રયોગ કરતા આવડવું જોઈએ.
૧) નિષ્ફળ ૨) નિષ્ક્રીય ૩) નિર્બળ ૪) કુશળ
પ્રશ્ન:૫ સાધનોની સૌથી મોટી વિશેષતા એ હોય છે કે તે-----છે.
૧) સીમિત ૨) વધારે ૩) બહોળા ૪) પુષ્કળ
પ્રશ્ન:૬ સારા વ્યવસ્થાપક હોવું એ ----- ક્ષમતા છે .
૧) કૃત્રિમ ૨) બનાવટી ૩) કુદરતી ૪) યાંત્રિક
પ્રશ્ન:૭ પારિવારિક
ગૃહ-પ્રબંધનમાં ----- ની જગ્યાનો વિચાર કર્યા બાદ વ્યવસ્થાપનમાં આગળ વધવું
જોઈએ.
૧) વાહન ૨) વસ્તુ ૩) ઓફીસ ૪) રહેઠાણ
પ્રશ્ન:૮ આપણું----- વાતાવરણ
એટલું સરળ હોવું જોઈએ કે આપણા રોજબરોજનાં કાર્ય સરળતાથી થઈ શકે.
૧) ભૌતિક ૨) રાસાયણિક ૩) જીવશાસ્ત્રીય ૪) ખગોળીય
પ્રશ્ન:૯ પરિવારના વડાનો
----- ધ્યાનમાં રાખીને ગૃહ-પ્રબંધનમાં સમગ્ર ગૃહ-વ્યવસ્થાપનનું આયોજન કરવું જોઈએ.
૧) ખોરાક ૨) વ્યવસાય ૩) શિક્ષણ ૪) કસરત
પ્રશ્ન:૧૦ ----- વગર
કાર્ય કરવું તથા લક્ષ્ય સુધી પહોચવું ખુબ મુશ્કેલ છે.
૧) ધોરણ ૨) મૂલ્ય ૩) સાધનો ૪) હવા
પ્રશ્ન:૧૧ -------ગૃહ-વ્યવસ્થા માટે સાધનોનો કુશળ પ્રયોગ કરતા આવડવું જોઈએ. ૧) ધોરણ ૨) મૂલ્ય ૩) સાધનો ૪) સર્વોતમ
UNIT-૨ ટુંકાપ્રશ્નો
પ્રશ્ન:૧ વ્યવસ્થાપનની પ્રક્રિયાના -------પ્રેરકબળો
છે.
૧) ૩ ૨) ૧ ૩) ૪ ૪) ૨
પ્રશ્ન:૨ દરેક વ્યક્તિ
પોતાના જીવનને સફળ બનાવવા તેમજ પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે ------- નું નિર્માણ
કરેછે.
૧) ધોરણ ૨) લક્ષ્ય ૩) નિર્ણય ૪) મૂલ્ય
પ્રશ્ન: ૩ લક્ષ્ય નિર્માણ એ
------- ચાલતી પ્રક્રિયા છે.
૧) અસતત ૨) સતત ૩) બંધ ૪) આંશિક
પ્રશ્ન: ૪ લક્ષ્ય નિર્માણ-------ની
ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ.
૧) વાહન ૨) પાણી ૩) હવા ૪) સાધન
પ્રશ્ન: ૫ લક્ષ્યના સામાન્ય રીતે ------- પ્રકાર પડેછે.
૧) ૩ ૨) ૧ ૩) ૨ ૪) ૪
પ્રશ્ન: ૬ લાંબા સમયના લક્ષ્યો -------હોય છે.
૧) સ્થાયી ૨) અસ્થાયી ૩) ઝડપી
૪) ધીમા
પ્રશ્ન: ૭ ------સમયના લક્ષ્ય આપણી રોજીંદી જરૂરિયાતની પૂર્તિ કરેછે.
૧) લાંબા ૨) મધ્યમ ૩) ટુંકા ૪) સ્થાયી
પ્રશ્ન: ૮ ------ એટલે
જેની કિંમત દુનિયાના દરેક પદાર્થ કરતાં સવિશેષ છે.
૧) ધોરણ ૨) મુલ્ય
૩) લક્ષ્ય ૪) સમય
પ્રશ્ન: ૯ મુલ્યોના
સામાન્ય રીતે ------ પ્રકાર પડેછે.
૧) ૨ ૨) ૩ ૩) ૪ ૪) ૧
પશ્ન:૧૦ ------ સ્થાન અને
પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તિત થઈ શકેછે.
૧) ધ્યેય ૨) ધોરણ ૩) મુલ્યો ૪) સમય
પ્રશ્ન:૧૧ ધોરણનો------ આધાર
હોય છે, જેને આધારે તેને ઉચિત અથવા અનુચિત કહી શકાય છે.
૧) અનૈતિક ૨) મુલ્ય ૩) અમુલ્ય ૪) નૈતિક
પશ્ન:૧૨ -------વ્યક્તિની
રહેણી-કરણીની રીત-ભાત, વ્યવહાર, કુશળતા, વિચારણા તેમજ નિર્ણય લેવાની પ્રક્રિયાથી
પ્રભાવિત થાયછે.
૧) જીવનધોરણ ૨) મુલ્ય ૩) ધ્યેય ૪) નિર્ણય
પશ્ન:૧૩ ------ વ્યક્તિ
અને સમાજ બન્નેને પ્રભાવિત કરેછે.
૧) મુલ્ય ૨) ધ્યેય ૩) ધોરણ ૪)નિર્ણય
UNIT-3 ટુંકાપ્રશ્નો
પ્રશ્ન:૧ ગૃહવ્યવસ્થાપન એક ------- પ્રક્રિયા છે.
૧) શારીરિક ૨) માનસિક ૩) મનોવૈજ્ઞાનિક ૪) રાષ્ટ્રીય
પ્રશ્ન:૨ ગૃહવ્યવસ્થાપનની પ્રક્રિયા દ્વારા
કુટુંબમાં ઉભી થયેલી સમસ્યાઓના ઉકેલ માટે કુટુંબના સભ્યોની કુશળતાને ધ્યાનમાં રાખી
----- કરવામાં આવેછે.
૧) નિયંત્રણ ૨) મૂલ્યાંકન
૩) આયોજન ૪) નિર્ણય
પ્રશ્ન:૩ ગૃહવ્યવસ્થાપનની પ્રક્રિયાના
મુખ્ય----- પગથિયાં છે.
૧) ૨ ૨) ૩ ૩) ૧ ૪) ૪
પ્રશ્ન:૪ ------ની પ્રાપ્તિ
અર્થે હેતુ કાર્યની યોજના બનાવવી તેને આયોજન કહે છે.
૧) નિર્ણય ૨) ધોરણ ૩) ઉદેશ્ય ૪) મુલ્ય
પ્રશ્ન:૫ યોજનાને
અમલમાં મુકતી વખતે અને મુક્યા બાદ તેના પર લેવાતા પગલાને ------કહે છે.
૧) આયોજન ૨) નિયંત્રણ ૩) મુલ્ય ૪) ધોરણ
પ્રશ્ન:6 કરેલા આયોજનની સફળતા-નિષ્ફળતા પાછળના કારણો સ્પષ્ટ પણે સમજવા
તેને ------કહે છે.
૧) આયોજન ૨) નિયંત્રણ ૩) મૂલ્યાંકન ૪)
ધોરણ
પ્રશ્ન:૭ આયોજનની
પ્રક્રિયાના મુખ્ય ------ તબક્કા છે.
૧) પાંચ ૨) ત્રણ ૩) બે ૪) ચાર
પ્રશ્ન:૮ યોગ્ય
------ ની પસંદગી આયોજનને સુદ્રઢ બનાવે છે.
૧) જોડકા ૨) વિકલ્પ ૩) નિર્ણય ૪) સમય
પ્રશ્ન:૯ ------
ઇચ્છિત પરિણામોને પ્રાપ્ત કરવાની દિશામાં યંત્ર સમાન છે.
૧) યોજના ૨) આયોજન ૩) સમય ૪) નિયંત્રણ
પ્રશ્ન:૧૦ આયોજન દર વખતે
------ હોવું જોઈએ, જેથી સમય અને પરિસ્થિતિ અનુસાર તેમાં પરિવર્તન કરી શકાય.
૧) લચીલું ૨) બરડ ૩) કઠણ ૪)
મજબુત
પ્રશ્ન:૧૧ નિયંત્રણની પ્રક્રિયાના મુખ્ય ------ તબક્કા છે.
૧) પાંચ ૨) ત્રણ ૩) બે ૪) ચાર
પ્રશ્ન:૧૨ ગૃહ્વ્યવ્સ્થામાં મૂલ્યાંકનનો ઉપયોગ નિયંત્રણથી
---- આંકવામાં આવેછે.
૧) ઓછુ ૨) મધ્યમ ૩) વધારે ૪) અંશત:
UNIT-૪ ટુંકાપ્રશ્નો
પ્રશ્ન:૧ ------- માનવજીવનનું
અમુલ્ય ધન છે.
૧) સમય ૨) પાણી
૩) ખોરાક
૪) હવા
પ્રશ્ન:૨ નિશ્ચિત
સમય પર તરસ, ભૂખ, ઊંઘનો અહેસાસ થવો તેને---સમય કહે છે.
૧) સમયચક્ર ૨) જેવિક
૩) માનસિક ૪) શારીરિક
પ્રશ્ન:૩ ------
ઝડપી કે ધીમા હોવાનો અહેસાસ થાયછે જેને મનોવૈજ્ઞાનિક સમય કહે છે.
૧) સમય ૨) શક્તિ
૩) પેસા ૪) થાક
પ્રશ્ન:૪ ------ નો અર્થ એ છે કે ત્રણે કાર્યો પાછળ
આવશ્યક સમય ફાળવવો.
૧) અસંતુલન ૨) તાલ ૩) સંતુલન ૪) લય
પ્રશ્ન:૫
અત્યાધિક કાર્યનો અર્થ એ છે કે એક સમયે એકથી -----કાર્યો એક સાથે કરવા.
૧) ઓછા ૨) મધ્યમ ૩) અંશત: ૪) વધારે
પ્રશ્ન:૬ કૂલ
કાર્યનો ----- % આરામ કરવામાં આવે તો સમગ્ર થાક ઉતરી જાયછે.
૧) ૫૭ ૨) ૫૬ ૩) ૫૪ ૪) ૫૫
પ્રશ્ન:૭ માનસિક
કાર્ય વધારે કરનાર વ્યક્તિને ૪૦ મિનીટ પછી ----- મિનીટ આરામ મળવો જોઈએ.
૧) ૬ ૨) ૫ ૩) ૭ ૪) ૮
પ્રશ્ન:૮
મૂલ્યાંકન માટે બનાવામાં આવેલ ચાર્ટને----- ચાર્ટ કહેછે.
૧) મન્થ ૨) વીક ૩) ગ્રન્થ ૪) યર
પ્રશ્ન:૯ -----
ઇંચ પ્લેટફોર્મ પર કાર્ય કરતાં ઓછામાં ઓછી શક્તિ વપરાય છે.
૧) ૩૩.૨ ૨) ૩૩.૩ ૩) ૩૩.૪ ૪) ૩૩.૫
પ્રશ્ન:૧૦ -----
થાકથી વ્યક્તિની કાર્યક્ષમતામાં ઘટાડો થાયછે.
૧) શારીરિક ૨) માનસિક ૩) ભૌતિક ૪) રાસાયણિક
પ્રશ્ન:૧૧ -----
પ્રકારના થાકમાં વ્યક્તિનું મન ક્યાંક બીજે
હોય અને કાર્ય કરતો હોય તો તેને આ થાકનો
અનુભવ થાયછે.
૧) હતાશા ૨) નિરસતા ૩)
માનસિક ૪) શારીરિક
પ્રશ્ન:૧૨ આજના
યુગમાં ----- વ્યવસ્થા એ દરેક વ્યક્તિ માટે મોટી સમસ્યા છે.
૧) પાણી ૨) શક્તિ ૩)
અર્થ ૪) કુટુંબ
પ્રશ્ન:૧૩ જે
કાર્ય કરવામાં શારીરિક શ્રમ વધારે લાગેછે તેના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી આવકને -----
કહેછે.
૧) મજુરી ૨) પગાર ૩)
શિક્ષણ ૪) પરિશ્રમ
Comments
Post a Comment