Posts

  HEMCHANDRACHARYA NORTH GUJARAT UNIVERSITY, PATAN   B.A. SEM- 1 HOMESCIENCE PROGRAMME Core Elective 101 Family Resource Management- 1 3 Teaching + 1 Practical= 5 hours Credit Dr. Dharti   H. Gajjar અભ્યાસક્રમના હેતુઓ: v હોમમેનેજમેન્ટનો અર્થ મેનેજમેન્ટના સંદર્ભમાં સમજવો અને   તેના મૂળભૂત ખ્યાલો વિષે ની સમજણ મેળવવી v   વ્યક્તિગત અને કૌટુંબિક હેતુઓને હાસલ કરવા માટે કૌટુંબિક સાધન-સંપતિનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો અભ્યાસક્રમ: UNIT-1     ચેપ્ટર -૧: પારિવારિક સાધન-સંપતિનો અર્થ ઘરના સંદર્ભમાં ચેપ્ટર -૨ : વ્યવસ્થાપન ની વ્યાખ્યા   ચેપ્ટર - ૩ : પારિવારિક વ્યવસ્થાના હેતુઓં ચેપ્ટર - ૪ : પારિવારિક વ્યવસ્થાને સુધારતા આવતી અડચણો UNIT-2 વ્યવસ્થાના પ્રેરકબળો ચેપ્ટર -૧: મુલ્યો-વ્યાખ્યા , અર્થ, અને મહત્વ ચેપ્ટર -2: ધ્યેય- વ્યાખ્યા , પ્રકારો અને લાક્ષણિકતાઓ ચેપ્ટર -3: ધોરણો: વ્યાખ્યા , અને વર્ગીકરણ UNIT- ૩ ગૃહવ્યવસ્થાપનના પગથીયા ચેપ્ટર -૧: આયોજન -વ્યાખ્યા , અને તેના પગથીયાંઓ ચેપ્ટર -2: નિયંત્રણ - વ્યાખ્યા , મહત્વ અને પગથીયાંઓ ચેપ્ટર -3: મૂલ્યાંકન: વ્યાખ્